STORYMIRROR

Bhavna Bhatt

Inspirational

3  

Bhavna Bhatt

Inspirational

આ જીવન

આ જીવન

1 min
509


આ જીવનમાં આ લાગણીનો જ પ્રશ્ન બહુ અઘરો છે,

જવાબ મુદાસર માંગે ને માર્ક ઓછાં આવે છે.


આ જીવન એક પાઠશાળા જ્યાં રોજ નવું શીખવાનું છે,

રોજ નવો કક્કો શીખીને એ ઘૂટવાનો ને ભૂંસવાનો છે.


જીવન તો ભાવનાઓને સમજી ચાલવાનો છે,

જેથી જીવન સુંદર અને સૂખમય બની જાય છે.


આ જીવન તો ઈશ્વરની આપેલ અનમોલ ભેટ છે,

જ્યાં આ શરીરને વ્યસનીથી દુર રાખવાનું જરૂરી છે.


આપણું આ જીવન તો સુખ દુખની એક પહેલી છે,

 રોદણાં રડયાં વગર હસતાં હસતાં પાર ઉતરવાનું છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational