Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

મણિલાલ શ્રીમાળી 'મિલન'

Drama

2  

મણિલાલ શ્રીમાળી 'મિલન'

Drama

આ જીંદગી છે

આ જીંદગી છે

1 min
485


આ જીંદગી છે ફૂલડાંની માળા કે, 

  પ્રેમના મોતી ગૂંથી સૌરભ ફેલાવો રે,


આ જીંદગી માંડ મળી છે મનવા, 

એનું મૂલ્ય ઓછું ના આંકો રે.... 


આ જીંદગી ટૂંકી થવા લાગી છે મનવા, 

 જંજાળ રોજ રોજ વધતી જાય રે.. 

જીંદગી કેટલી વધુ જીવ્યા ન વિચારો મનવા. 

  જીવન કેવું સારુ જીવી જાણ્યું વિચારો રે.. 


જીંદગીમાં શાંતિ કાજ, થોડું ને ધીમેથી બોલજો. 

  આ જીંદગી છે કાંટાળો માર્ગ, ચેતીને ચાલજો રે... 


જીંદગીમાં જ્ઞાન કાજે સારા વિચારો રાખજો મનવા. 

   તન મન ધનનું ભાથું ભરજો રે... 


છેલ્લે આ જીંદગી એવી જીવી જાણો કે મનવા. 

  આપણા મૃત્યુ બાદ લોકો યાદ કરી વાહ વાહ કરે. 


Rate this content
Log in