STORYMIRROR

મણિલાલ શ્રીમાળી 'મિલન'

Others

3  

મણિલાલ શ્રીમાળી 'મિલન'

Others

ફોરમ રહી ફોરી

ફોરમ રહી ફોરી

1 min
270


—રણની.... 

 રેતીમાં લખ્યું'તું નામ તારુ તો..... 

 સમીર સુસવાટો ગયું ચોરી 


---દરિયાની.... 

રેતીમાં લખ્યું' તું નામ તારું તો... 

મોજાની લ્હેરો ગયું ચોરી... 


---ધૂળીયા 

રસ્તામાં લખ્યું'તું નામ તારું તો.. 

વટેમાર્ગુ..... ગયું...... ચોરી... 


----દિલ દરિયામાં 

લખ્યું' તું નામ તારું તો.... 

દિલમાં ફોરમ રહી ફોરી... 


Rate this content
Log in