પ્યારા પપ્પા
પ્યારા પપ્પા
1 min
282
મારા સ્મરણમાં
આળસ મરડે છે...
શૈશવના સોનેરી.. રૂપેરી સ્વપના અને
એમાં ટહુકે ગ્હેકે છે,
હેતનો મમતાાળુ શબ્દ...
પડખે આવીને ઊભો છે... થીજે છે..
જનેતાના પગલાં..
ને.. એમાં પડછંદા પાડે છે
પિતૃત્વનો ઉમંગ.
એક રંગ... પથરાય છે આજેય અમારા આંગણે..
જીવન સંગ !
