આગમન લાગે
આગમન લાગે
થાય તુજ સ્મરણ ને,
આંખ વહેવા લાગે,
દિલ મારું ધડકે ને,
કંઈક કહેવા લાગે,
જોઈ ઝરૂખો ને,
નયન પથરાવા લાગે,
અચાનક દ્વાર ખખડે ને,
કોઈનું આગમન લાગે.
થાય તુજ સ્મરણ ને,
આંખ વહેવા લાગે,
દિલ મારું ધડકે ને,
કંઈક કહેવા લાગે,
જોઈ ઝરૂખો ને,
નયન પથરાવા લાગે,
અચાનક દ્વાર ખખડે ને,
કોઈનું આગમન લાગે.