Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shaurya Parmar

Inspirational

2  

Shaurya Parmar

Inspirational

આ હાથ લખતા રહ્યા

આ હાથ લખતા રહ્યા

1 min
6.8K


આ હાથ લખતા રહ્યા,

તમે વાહ વાહ કરતા રહ્યા,

અને આ હાથ લખતા રહ્યા,

લખાતું શુ મારાથી,એ નથી ખબર ,

પણ તમે, બરાબર સમજતા રહ્યા...

ને આ હાથ લખતા રહ્યા...

બાકી આમ દિલની વાત, કોણ મૂકે ?

આતો તમે, પોતાની ગણતા રહ્યા...

ને આ હાથ લખતા રહ્યા...

કદી સુખ તો કદી દુઃખ ભર્યા શબ્દો, 

બંનેમાં મોં તમારા, ચમકતા રહ્યા...

ને આ હાથ લખતા રહ્યા...

કવિતા લખાય કે પછી ગીત ગવાય, 

સેતુ આપણા વચ્ચે, ચણતા ગયા...

ને આ હાથ લખતા રહ્યા...

તમે વાહ વાહ કરતા રહ્યા,

અને આ હાથ લખતા રહ્યા.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational