STORYMIRROR

Heena Pandya (ખુશી)

Romance

3  

Heena Pandya (ખુશી)

Romance

પીગળ્યા છે

પીગળ્યા છે

1 min
968


થોડાં થોડાં પીગળ્યા છે.

આજે અર્થો સળવળ્યા છે.


લાગે છે કે મરક્યા આછું,

તારા એવા ઝળહળ્યા છે.


માંગી લેવા તમને આખા,

ટોળાં આવી ટળવળ્યા છે.


ચાલ્યા છે તોડી અરમાનો

પણ મનમાં તો ખળભળ્યા છે.


બહાના છે આ'તો "ખુશ" રહેવા,

દુ:ખ પણ અમને પરવળ્યા છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance