Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dilip Ghaswala

Inspirational

3  

Dilip Ghaswala

Inspirational

તાપી નદી

તાપી નદી

1 min
599


જળ વિના સળગી મરે તાપી નદી,

શિકાયત કોને કરે તાપી નદી ?


લોકમાતા રકતનાં આંસુ સારે,

કેટલા જુલ્મો સહે તાપી નદી ?


કાંપ કચરાથી પ્રદુષિત હોય જો,

તો પછી કોને ગમે તાપી નદી ?


શ્વાસ જળકુંભી વચાળે રુંધાયો,

"કોઇ ઉગારો" ચિસે તાપી નદી.


ધબકતી છું હું હજી યે ભુતળે,

વિનવી બસ નમે તાપી નદી .


જળ ભરો આ સૂર્ય પુત્રીમાં "દિલીપ",

સૂકી આંખે કરગરે તાપી નદી. 


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational