STORYMIRROR

Joshi Yogita

Abstract

3  

Joshi Yogita

Abstract

લીલો રંગ

લીલો રંગ

1 min
166

લીલો રંગ હરિયાળી દર્શાવે છે

પ્રકૃતિ સાથે આપણી પહેચાન કરાવે છે,


હરહંમેશ રહે હરિયાળું મારું ભારત 

પોષક સાથે સમૃદ્ધ રહે મારું ભારત,


લીલો રંગ આંખોને ઠંડક આપતો

સાથે સાથે મારી માતાના ચૂડલામાં શોભતો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract