STORYMIRROR

Thakkar Hemakshi

Inspirational Others

2  

Thakkar Hemakshi

Inspirational Others

સફેદ રંગ

સફેદ રંગ

1 min
89

આ રંગ સોમવારે પહેરવાથી શ્રેષ્ઠ ગણાય,

સફેદ રંગ અતિ શુભ માનવામાં આવે,


ભક્તિ, શક્તિ, પ્રેમ ને આત્મવિશ્વાસનો પ્રતીક

આનાથી મન શુદ્ધ થાય,

              

 હિમાલય પુત્રી તરીકે પ્રખ્યાત

 માતાજી શૈલપુત્રીનો પ્રિય રંગ. 


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational