સંગે
સંગે
એક સામટી એ
ચીસ પાડી
પછી
એ પડઘો ઊંડે ઊંડે.
સંભળાય રોજ
ધબકારો
ચુકી
સાંભળું ભીતર કાને.
સવાલ જવાબ
ક્યાં શોધવા?
મારે
તું ને તું જ છે એકાંતે.
ભરચક શ્વાસે
યાદ તને
કરું
આવતા જતા મોક્ષે.
એક અલૌકિક
પામી શકે
પ્રીત
'આભાસ' જે તારી સંગે.
એક સામટી એ
ચીસ પાડી
પછી
એ પડઘો ઊંડે ઊંડે.
સંભળાય રોજ
ધબકારો
ચુકી
સાંભળું ભીતર કાને.
સવાલ જવાબ
ક્યાં શોધવા?
મારે
તું ને તું જ છે એકાંતે.
ભરચક શ્વાસે
યાદ તને
કરું
આવતા જતા મોક્ષે.
એક અલૌકિક
પામી શકે
પ્રીત
'આભાસ' જે તારી સંગે.