Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Narmad Gujarati

Classics Inspirational

0  

Narmad Gujarati

Classics Inspirational

હરિ ઠામે ઠામે

હરિ ઠામે ઠામે

1 min
277


હરિ ઠામે ઠામે, કામે કામે, આઠે જામે, જોઊં છું.

તનમને ભરાતા, વિકાર માતા, કુસંપ થાતા, હરજે તું;

સહુને વરદાતા, કર સુખસાતા, નિરોગિ રાતા, હરજે તું;

ના જાતા પાપે, થઇયે આપે, નરતન આપે, સરતે તું.

હરિ ઠામે ઠામે...

હૂં માગૂં લાડે, વિઘ્ન નસાડે, જુક્તિ સુઝાડે, બાપા રે;

યશ કર્મ ખાડે, સંપ જગાડે, બહુ જ રમાડે, સહુ સારે;

જય જય જગદેવા, અનુપમ એવા, વાણી લેવા, કરું સેવા.

હરિ ઠામે ઠામે...


Rate this content
Log in

Similar gujarati poem from Classics