STORYMIRROR

Thakkar Hemakshi

Inspirational Others

3  

Thakkar Hemakshi

Inspirational Others

લાલ રંગ - (દ્વિતીય સ્વરૂપ બ્રહ્મચારીણી માતાજી)

લાલ રંગ - (દ્વિતીય સ્વરૂપ બ્રહ્મચારીણી માતાજી)

1 min
169

લાલ રંગ સૌંદર્ય ને અખંડ સૌભાગ્યવતીનું પ્રતીક ગણાય,                              


શુભ તહેવારોમાં પરિણીત મહિલાઓના ડાબા હાથ પર લાલ દોરો બાંધવામાં આવે   

તે જોશ અને પ્રેમની નિશાની માનવામાં આવે,


તે સકારાત્મકત ઊર્જા પ્રધાન કરે,

તે છે માતાજીનો અતિપ્રિય રંગ,

તેમને લાલ રંગની ચૂંદડી અને પુષ્પ ચડાવવામાં આવે,


તેમનો શણગાર લાલ રંગથી થાય

તે છે શક્તિની દેવી

લાલ રંગ ધારણ કરવાથી સિદ્ધિ અને વિજયની પ્રાપ્તિ થાય,


તે કમળ પર બિરાજમાન છે

તેમની આરાધના કરવાથી કલ્યાણકારીના આશીર્વાદ પ્રધાન થાય,


મંત્ર: યા દેવી સર્વ ભૂતેશુ બુદ્ધિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય, નમસ્તસ્ય નમો નમઃ


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational