Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shaurya Parmar

Romance

2  

Shaurya Parmar

Romance

ઝંખના

ઝંખના

1 min
7.0K


મારે ક્યાં તમનેફસાવવા છે,
મારે તો ક્ષણેક્ષણહસાવવા છે

તૂટેલા સપના ને તૂટેલી જિંદગી,
બેવ ભેગા કરીઘર વસાવવા છે

એ જ ઘરનેલાગણીથી કરી ભરપૂર,
પ્રેમ રૂપી વાદળાએમાં ઠસાવવા છે

સ્નેહ કેરી ઠંડક થાયત્યાર બાદ
અમી છાંટણાંભવેભવ વરસાવવા છે

ક્રૂરતા નથી મારામાંરજ માત્ર વાહ્લી,
ધોધમાર વરસીસતમને ક્યાં તરસાવવા છે

મારે ક્યાં તમનેફસાવવા છે,
મારે તો ક્ષણેક્ષણહસાવવા છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance