Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jay D Dixit

Inspirational

4.7  

Jay D Dixit

Inspirational

એક દેશ થઈએ

એક દેશ થઈએ

1 min
261


હું તું 'ને સહુ મળી એકમત થઈએ,

એક એક મતથી સહુ એક થઈએ.


આ જ મતાઅધિકાર છે આપણો,

આ જ ફરજ છે, એમાં નેક થઈએ.


આપણે જ આપણાને શોધીએ છીએ,

તો પછી ફરિયાદી કે દુઃખી કેમ થઈએ ?


નથી જો જીરાવતો ભાર લોકશાહીનો,

તો દેશ માટે મોટો ભાર કદી ન થઈએ.


આપણે, આપણું અને આપણા થકી છે,

ચાલો જરા ટેકો દો તો એક દેશ થઈએ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational