STORYMIRROR

રાવત રાજેશકુમાર બી. " રાજ "

Drama

3  

રાવત રાજેશકુમાર બી. " રાજ "

Drama

ભૂલી રે ગયાં

ભૂલી રે ગયાં

1 min
198

ભૂલી રે ગયા, ભૂલી રે ગયાં

મારી તે પ્રીતને ભૂલી રે ગયાં,


વીતાવીયે વાતો,

આજ બની યાદો,

ભરોસો મારો તોડ્યો,

પરાઈ મુજને બનાવી,


ભૂલી રે ગયાં, ભૂલી રે ગયાં,

મારી તે પ્રીતને, ભૂલી રે ગયાં,


યાદો તમારી સતાવે મુજને,

પલ પલ તડપાવે મુજને,

સંભારણાં આજ બન્યાં તમે,

શમણાં સજાવેલ તોડ્યાં તમે,


ભૂલી રે ગયાં, ભૂલી રે ગયાં,

મારી તે પ્રીતને ભૂલી રે ગયાં.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama