Rudra Vivek

Tragedy


3  

Rudra Vivek

Tragedy


શું દોષ...!

શું દોષ...!

1 min 6.4K 1 min 6.4K

આ ચહેરા પર દાગ હતો.

એમાં અરીસાનો શું દોષ..

દિલમાં જ વિવેક ખોટ હતી.

એમાં હવે આ વાણીનો શું દોષ..!


Rate this content
Originality
Flow
Language
Cover Design