STORYMIRROR

રાવત રાજેશકુમાર બી. " રાજ "

Drama

3  

રાવત રાજેશકુમાર બી. " રાજ "

Drama

આંખો તમારી

આંખો તમારી

1 min
230

કંઈક કહી જાય ને, સહી જાય,

મુખ પરની વેદના, કહી જાય,


કામણથી ભરેલી,

રસથી ઘેરાયેલી,

મળે જો નજરો નજરથી,

જાણે કે ભવ ભવના ભેરુ,


મનની મોહકતાં છે,

દિલની સુંદરતા છે,


કહી જાય છે, દર્દની વાતો,

ને હસી જાય છે આંખો,

એવી તમારી સુંદર આંખો.


Rate this content
Log in

Similar gujarati poem from Drama