Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shreyas Trivedi

Inspirational

2  

Shreyas Trivedi

Inspirational

પિતાજી

પિતાજી

1 min
7.0K


પિતા એટલે
એક અડીખમ મૌન રક્ષક
પિતા એટલે
એક આજીવન શિક્ષક
 
પિતા એટલે
લીમડાની એક ડાળખી
પિતા એટલે
હંમેશા રહેતી છાંયડી
 
પિતા એટલે
અસ્ફૂટ પ્રેમનું ઝરણું
પિતા એટલે
અંદરથી ફૂલ નમણું
 
પિતા એટલે
ઘરનો અડીખમ સ્તંભ
 
પિતા એટલે
જીવનના સાતેય રંગ
 
પિતા એટલે
અવિરત ચાલતો જંગ
પિતા એટલે
શાંત ગહેરો સમંદર
 
પિતા એટલે
વણકહી વચનબદ્ધ પ્રીત
પિતા એટલે
જીવન જીવવાની રીત
 
 
 
 
 
 
 
 


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational