Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

shreyas trivedi

Others

3  

shreyas trivedi

Others

વીતી ગયેલું વરસ

વીતી ગયેલું વરસ

1 min
173


વીતી ગયેલું વરસ,

નહોતું બહુ સરસ,


કંઈક તો બન્યું સારું,

ધ્યાનથી કરો દરસ,


કપરા આ સમયમાં,

વધ્યો પ્રેમ અરસપરસ,


ખબર પડી છે એ કે,

બહુ સારી નથી તરસ,


ગયું તે ભૂલી જઈને,

માણો ક્ષણનો હરખ,


પ્રાર્થના પરમકૃપાળુને,

નવું વરસ રહે સરસ.


Rate this content
Log in