સ્વતંત્ર
સ્વતંત્ર

1 min

54
અનોખો મંત્ર છે,
તું સ્વતંત્ર છે.
અલગ અનોખું,
અહીંનું તંત્ર છે,
સભ્યતાઓનું,
અહીં પંચતંત્ર છે.
ધીમે ધીમે ચાલતું
આ જનતંત્ર છે.
ભારતમાઁનાં નામે,
ધબકતું યંત્ર છે.