Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Shreyas Trivedi

Romance Classics

3  

Shreyas Trivedi

Romance Classics

લગોલગ

લગોલગ

1 min
13.7K


શાન્તિ નાશ લગોલગ

ખટકે પ્રાસ લગોલગ


રણ સમું જીવન આખું

ભૂ આભાસ લગોલગ


પ્રેમ કર્યો એ રીતે 

જાણે ત્રાસ લગોલગ


વાર્તા જીવનની એ 

બાજી કાશ લગોલગ


સંબંધોમાં દૂરી

કોઈ ખાસ લગોલગ?


ના વિકલ્પ સાચાનો

છે કશું શ્વાસ લગોલગ?


Rate this content
Log in