કામ કરે રાખ
કામ કરે રાખ
કામ કરે રાખ મનવા
કામ કરે રાખ,
પછી ભલેને મળે રાખ,
મનવા કામ કરે રાખ,
કામ કરે રાખ મનવા,
કામ કરે રાખ,
વધશે તારી શાખ,
મનવા કામ કરે રાખ,
કામ કરે રાખ મનવા
કામ કરે રાખ,
સફળતાને તુ ચાખ,
મનવા કામ કરે રાખ,
કામ કરે રાખ મનવા
કામ કરે રાખ,
આળસને ક્યાક નાખ,
મનવા કામ કરે રાખ,
કામ કરે રાખ મનવા
કામ કરે રાખ,
શૂન્યમાથી થશે લાખ,
મનવા કામ કરે રાખ.
શૌર્ય પરમાર.