STORYMIRROR

Manishaben Jadav

Inspirational

4  

Manishaben Jadav

Inspirational

આવે માત

આવે માત

1 min
334

સ્મિતથી દુનિયાના કરીને સર્જન

ઉર્જા રુપી ભાવ કરે સૌને અર્પણ


નવ નવ નોરતાં આવે આસો માસ

ગરબે રમતી ટોળી ઘુમે આસપાસ


ભકિત કેરા રંગમાં જામે આજે રાસ

દૈવી ઉર્જાનો સ્ત્રોત વહે ખાસ ખાસ


વાદળી રંગના વસ્ત્રે કરીએ આશ

ઈચ્છાઓ અનેક ફળે સૌની હાશ !


ગરબાના તાલે રમે નોરતાની રાત

રંગબેરંગી ચૂંદડી ઓઢી આવે માત


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational