મારા અંબે માતના દીવડા પ્રગટાવો રે .. મારા અંબે માતના દીવડા પ્રગટાવો રે ..
આજે આવી નોરતાની રાત મળશે ઉત્સવની આશ, આજે આવી નોરતાની રાત મળશે ઉત્સવની આશ,
માડી પધારશે મારે આંગણે રે .. માડી પધારશે મારે આંગણે રે ..
દીવડા પ્રગટાવો દીવડા પ્રગટાવો દીવડા પ્રગટાવો રે .. દીવડા પ્રગટાવો દીવડા પ્રગટાવો દીવડા પ્રગટાવો રે ..
વાંસના મંડપ બંધાવીએ રે .. વાંસના મંડપ બંધાવીએ રે ..