નોરતાની રાત
નોરતાની રાત
1 min
361
આજે આવીનોરતાની રાત મળશે માના દર્શનનો લાભ,
આજે આવીનોરતાની રાત મળશે મનગમતા ગીતો ને ગાવાની મોજ,
આજે આવીનોરતાની રાત મળશે સખીઓનો સંગાથ,
આજે આવીનોરતાની રાત મળશે ગરબે ઘુમવાનો સાથ,
આજે આવી નોરતાની રાત મળશે ખુશીઓની ભાત,
આજે આવી નોરતાની રાત મળશે ઉત્સવની આશ,
આજે આવી નોરતાની રાત મળશે સૌનો સહકાર
આજે આવી નોરતાની રાત લેશું ચાચર ચોકની મુલાકાત.
