Khvab Ji
Tragedy
લઘુકાવ્યઃ
કફન જોઇને
પ્રતીતિ થઇ,
કે અંધકાર પણ
સફેદ હોઈ શકે
પાનની પિચકારી
શ્વાસ ઉચ્છવા...
માનતા
અપરાધભાવ
કૂવો
અંધારું
ઉજાગરા કે જાગ...
દીપોત્સવ
સરનામું
જન્મ દિવસ
સાત જન્મનાં સપના તૂટતાં જોયા છે .... સાત જન્મનાં સપના તૂટતાં જોયા છે ....
વાંચનાર માટે હવે એ લીટી 'સ્લોગન' થઈ ગઈ છે... વાંચનાર માટે હવે એ લીટી 'સ્લોગન' થઈ ગઈ છે...
Don't try to be with me.. Don't try to be with me..
I want to write my pain and feelings .. I want to write my pain and feelings ..
શ્વસતા હતા ગ્રહીને એ પ્રાણવાયુ... શ્વસતા હતા ગ્રહીને એ પ્રાણવાયુ...
વૈદો અને હકીમો થાકી ગયા... વૈદો અને હકીમો થાકી ગયા...
આ સફેદ પાલવમાં સંચિત છે રંગીન સ્મૃતિઓ..ભુતકાળની આ સફેદ પાલવમાં સંચિત છે રંગીન સ્મૃતિઓ..ભુતકાળની
'વેલડા તારા પૂગી ગયા ને, "આશુ" પગરવ તૂટયા, કંકુ થાપા તારા એવા પડયા જાણે, પા પા પગલી રે, કાળજા કેરા દ... 'વેલડા તારા પૂગી ગયા ને, "આશુ" પગરવ તૂટયા, કંકુ થાપા તારા એવા પડયા જાણે, પા પા પ...
'શોધે છે ચક્ષુ નિશાળનાં ફૂલોને, બની શબરી માફક શોધે શ્રીરામને. ખાલી છે એ સુના હિંચકાનો ભણકાર, ઢંઢોળે ... 'શોધે છે ચક્ષુ નિશાળનાં ફૂલોને, બની શબરી માફક શોધે શ્રીરામને. ખાલી છે એ સુના હિં...
એકાદ બે માનવીને મને મલકતા મોકલો... એકાદ બે માનવીને મને મલકતા મોકલો...
એ અંગારા થઈ હવે અડકે છે... એ અંગારા થઈ હવે અડકે છે...
બાગ બન્યો વેરાન જિંદગીમાં એ પછી બાગ બન્યો વેરાન જિંદગીમાં એ પછી
જ્યારે વાતના સમયે તું સમયનું બહાનું બતાવી ગઈ.! જ્યારે વાતના સમયે તું સમયનું બહાનું બતાવી ગઈ.!
છોને દાવાનળ ભીતરે હોય ભભૂકતો સદા... છોને દાવાનળ ભીતરે હોય ભભૂકતો સદા...
ઘણુંય સમજાવ્યું હતું મારા હૃદયે એને, તોય પ્રિતમને દ્વારે જોઈ એ પીગળી ગયું. ઘણુંય સમજાવ્યું હતું મારા હૃદયે એને, તોય પ્રિતમને દ્વારે જોઈ એ પીગળી ગયું.
વિચાર્યું નહિ દિકરો વહુ વગર કેમ થાશે સુખી... વિચાર્યું નહિ દિકરો વહુ વગર કેમ થાશે સુખી...
કક્કો બારાખડી ને હ્સ્વ સ્વરની માત્રામાં નથી ગતાગમ મને.. કક્કો બારાખડી ને હ્સ્વ સ્વરની માત્રામાં નથી ગતાગમ મને..
'આ સોનેરી ચકલીની, પાંખો જાણે ગઈ કપાઈ, આ સમયે રાખી ઉન્મેષ, ને તમે મૌન પાળ્યું છે.' દેશની કથળતી જતી પર... 'આ સોનેરી ચકલીની, પાંખો જાણે ગઈ કપાઈ, આ સમયે રાખી ઉન્મેષ, ને તમે મૌન પાળ્યું છે....
હવે વિદાય લેવાનો સમય આવી ગયો.... હવે વિદાય લેવાનો સમય આવી ગયો....
મેં ઉછેર્યો દિલમાં દરિયો, આંખે પણ ખારું લાગે છે. મેં ઉછેર્યો દિલમાં દરિયો, આંખે પણ ખારું લાગે છે.