STORYMIRROR

Pratiksha Pandya

Inspirational

3  

Pratiksha Pandya

Inspirational

શિક્ષકથી દીપતા

શિક્ષકથી દીપતા

1 min
166

પાઠ જીવનના શિક્ષકથી દીપતા,

જ્ઞાન લ્હાણી શિષ્યને એ અર્પતા,

શબ્દ ગંગા વહે જગે એથી વળી,

એ શિક્ષકમહિમા તો પુસ્તક પાનમાં.


ધોઈ નાંખે જીવને અંધારના,

રંગ કાળા જે ઉકેલ અજ્ઞાનના,

વહે કલમની ધાર શબ્દો માપતી,

પાંખ આપે આભ કોરી નાથવા.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational