STORYMIRROR

Bharat Kumar Sharma

Inspirational

3  

Bharat Kumar Sharma

Inspirational

સમજાય તેને વંદન

સમજાય તેને વંદન

1 min
570

સરતો સમય અને ડૂબતો માણસ 

યાદ કરે છે કુકર્મોની કહાની,


શું મેળવ્યું, શું ગુમાવ્યું 

કશું નથી સાથે આવવાનું,


સીધી હતી જીવનની રીત

તોય ખોવાઈ ગઈ જીત,


કશું નથી કરવું પરહિત કાજે,

કોઈને નહી નડો તોય ઘણું આજે,


સીધી વાત છે સમજાય તેને વંદન.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational