Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Devendra Dhamal

Romance

2  

Devendra Dhamal

Romance

યાદોના છે ઉતારા

યાદોના છે ઉતારા

1 min
6.7K


આ એ જ છે હવા કે, જેમ છે શ્વાસ મારા

શ્વાસો ઉપર, તમારી યાદોના છે ઉતારા.

 

આ મેઘલી છે મોસમ,કેમે સહન એ થાયે,

જાણે હવે આ બુંદો, હો રેશમી તિખારા.

 

છલકાયું જો હ્રદયતો , ઉભરાયું એ નયન થી,

આ આંસુઓ અમારા, છે પ્રેમની એ ધારા.

 

આ યાદ તો તમારી ,લઇ જાય છે અમોને,

એવું જગત કે જ્યાં છે, પ્રેમી તણાં  સહારા.

 

આ આંખ છે સુરાલય, હોઠો ભલા પૈમાના,

આ કેફ કાં ન થાયે, સાકી તમે અમારા.

 

એવું જીવન જીવો કે, આ પ્રેમીઓને લાગે,

જીવન 'ધમલ' તમારું, પ્રેમી તણાં ગુજારા.

 

                                

 

                                          


Rate this content
Log in

Similar gujarati poem from Romance