મરણ
મરણ
જીવન એટલે?
સ્મૃતિઓની રંગોળી...
તારી યાદો લઈને આવે,
તારલિયાઓની ટોળી...
પણ તું કહે એ સ્મૃતિઓને;
હું ક્યાં સાચવું...?
તારા સ્મરણમાં જ,
મારું મરણ ઈચ્છું છું.
જીવન એટલે?
સ્મૃતિઓની રંગોળી...
તારી યાદો લઈને આવે,
તારલિયાઓની ટોળી...
પણ તું કહે એ સ્મૃતિઓને;
હું ક્યાં સાચવું...?
તારા સ્મરણમાં જ,
મારું મરણ ઈચ્છું છું.