Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Prahladbhai Prajapati

Classics

3  

Prahladbhai Prajapati

Classics

ગજલ કવિતાના મુકામે

ગજલ કવિતાના મુકામે

1 min
13.2K


કવિતા ઉઠે હદય દ્વારથી સૌમ્ય દર્શન શ્રુષ્ટિના દિએ,

ગજલ સરહદ દર્દની નિસહાય વૃત્તિએ અગન પસારે. 


ગજલ હર પળે દર્દીલા મીઠા ડંખની છોડે ગાંઠ ગઠરી,

કવિતા વાવેતર ઘટના તણા રૂપની કલા કામણ ગારી.


ગમરોળે કવિતા કુદરતી બાગની સુવાસિત સુગાંધીત ઝડી,

છાલકાય ગજલ ઓસુ દરિએ હૃદયે તૃષિત ભ્રમણ વૃત્તિએ.


કવિતા કુદરત ખોળે ખુપેલ લાગણી મધુર વાણીએ વિસ્તરે,

ગજલ મારી તમારી પ્યાસ ની માગણી દર્દીલાં દ્રાવણ ઉચરે.


છે ભૂગોળ ઇતીયાસની ઉછામણી ભૂત ભવિષ્યની મહારાણી,

છે ગજલ દુખ દર્દિલા પ્રદેશની આહુતિ અકળ આશની વાણી.


બે હૈયાંની અધૂરા અરમાંને ગૂંથેલી ગઝલ અસફળ પ્રેમ પિયાસી,

કવિતા ઓંકે લાગણી ગામની મજલ સફળ સ્રોતે ફળે દીવાનગી.


Rate this content
Log in

Similar gujarati poem from Classics