STORYMIRROR

Rahulkumar Chaudhary

Romance Tragedy

3  

Rahulkumar Chaudhary

Romance Tragedy

હું તારી યાદમાં

હું તારી યાદમાં

1 min
239

મારા હોઠ પર તારી સજાવટ કરવા માંગુ છું

હું તને પ્રેમ કરવા માંગુ છું,


તારી આંખનાં આંસુ ને મોતી બનવા માંગુ છું

આ મોતી ને તારા પગમાં સજાવવા માંગુ છું,


તને યાદ કરી કરી ને કંટાળી ગયો છું હવે

તને હંમેશ માટે ઘરે લાવી દેવા માંગુ છું,


તારી માંગ આખું ગામ કરે છે તને હંમેશા માટે મારા પાસે રાખી ગામ ને આગ લાગવા માંગુ છું,


તારા સાથે જ રહી ને છેલ્લી હીચકી તારા નામની જ હોય 

હું પ્રેમમાં પણ છેલ્લો શ્વાસ તારા જ નામ નો માંગુ છું,


હું છેલ્લા શ્વાસે પણ તારી જ યાદોમાં હોવ હું મોત પણ તારી યાદોની શાયરીમાં જ માંગુ છું.


Rate this content
Log in

Similar gujarati poem from Romance