STORYMIRROR

Pratiksha Pandya

Inspirational

3  

Pratiksha Pandya

Inspirational

ગુરુ વંદના.

ગુરુ વંદના.

1 min
158

કોડિયાં કાચી જ માટીનાં બધાં,

મહીં દિવેલ શિક્ષક સમજનું દે બધાં,


પાઠ દઇને જ્ઞાનના, ચણતર કરે,

વિશ્વ ઈમારત ચણાય જને બધાં


વંદના ગુરુની લગાવે ઇશ ચરણ,

નાવ પારે થૈ કિનારે ઇશ ચરણ,


માનવ્યનાં ખોરડાં પાકા ભરે,

એ શિક્ષકનો પાડ મોટો ઇશ ચરણ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational