Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meena Mangarolia

Classics Drama Inspirational

3  

Meena Mangarolia

Classics Drama Inspirational

સવાર

સવાર

1 min
12.7K


ઘણા સમય પછી,

સવાર સારી હતી,

પણ એ રોજ હવે,

નથી ઉગતી,

મારી તાકાત હોય તો,

એ સવારને હું મારી,

બનાવી લઉં...મારી,

મુઠ્ઠીમાં કેદ કરી લઉં,

જયારે પણ એ ઊગે છે,

ત્યારે નવા નવા રંગો,

નિખરે છે,

અને નવા,

નવા કિરણો..

નાજુક અને નમણાં,

સોનેરી અને કેસરી,

કંકુવરણા...


Rate this content
Log in

Similar gujarati poem from Classics