STORYMIRROR

Joshi Yogita

Abstract

3  

Joshi Yogita

Abstract

ગુલાબી રંગ

ગુલાબી રંગ

1 min
186

ગુલાબી રંગ તો તારા ગાલના ખંજન પર પડે છે

મારા જેવા કેટલાય એના મોહમાં પડે છે,


ગુલાબી રંગ પ્રતીક છે મારા પવિત્ર શુદ્ધ પ્રેમનું 

જેમાં તારુ સ્ત્રીઆર્થ પણ ભળે છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract