STORYMIRROR

YATHARTH GEETA

Drama Inspirational

2  

YATHARTH GEETA

Drama Inspirational

યથાર્થગીતા - ૪૩

યથાર્થગીતા - ૪૩

1 min
223


दोषैरेतैः कुलघ्नानां वर्णसंकरकारकैः।

अत्रान्तरे जातिधर्माः कुलधर्माश्च शाश्चताः।।४३।।

અનુવાદ- કુળઘાતિઓના આ વર્ણશંકરકારક દોષોથી સનાતન જાતિધર્મ તથા કુળધર્મો નાશ પામે છે.

સમાજ આ વર્ણશંકરને જન્મ આપતા દોષોથી સનાતન કુલધર્મ અને જાતિધર્મ નષ્ટ થાય છે. અર્જુન માને છે કે કુલધર્મ સનાતન છે. કુલધર્મ શાશ્વત છે પરંતુ શ્રીકૃષ્ણ આ વાતનું ખંડન કર્યું છે, અને દર્શાવ્યું છે કે આત્મા જ સનાતન શાશ્વત ધર્મ છે વાસ્તવિક સનાતન ધર્મને જાણતા અગાઉ મનુષ્ય ધર્મના નામ પર કોઈને કોઈ રૂઢી ને જાણે છે એ જ રીતે અર્જુન પણ જાણે છે જે શ્રીકૃષ્ણના મતે એકમાત્ર રૂઢી છે.


Rate this content
Log in

Similar gujarati story from Drama