યારોં દોસ્તી બડી હસીં હૈ
યારોં દોસ્તી બડી હસીં હૈ
એક દિવસ આપણે બધા અલગ થઈ જશું.
દિવસો, મહિનાઓ, વર્ષો વીતી જશે.
આપણે એકબીજાને યાદ કરીશું..
વિતાવેલી પળો વાગોળીશું..
પછી એક દિવસ આપણાંં છોકરાં આપણો ફોટો જોઇને પૂછશે..
આ કોણ છે.??
ત્યારે આપણા ચહેરા પર આંસુ સાથે સ્મિત હશે અને આપણે કહીશું આ એ છે....
જેની સાથે મેં મારી જિંદગીની અણમોલ પળો વિતાવી છે..
અને આટલું બોલતાં સ્પીચ વખતે જ એનાથી રડી પડાયું.