સપનું
સપનું
1 min
669
"યેસ... ફાઈનલી મારું આકાશ સુધી પહોંચવાનું સપનું સાકાર થઈ ગયું. હવે હું ધીરે ધીરે મારા હર એક સપનાં પૂરા કરીશ. બધાંની મદદ પણ કરીશ, બધાંને ખૂબ ખૂબ ખુશીઓ આપીશ. હું મારા મિત્રોને પણ આગળ આવવામાં મદદ કરીશ. બધાં કેટલાં ખુશ થશે. બધાંનું જીવન કેટલું સરળ અને શાંતિપૂર્ણ હશે. બધાં હળીમળીને રહેશું. મજાથી જીવશું, કોઈ બંધન નહીં હોય હવે ફક્ત સ્વતંત્રતાનો શ્વાસ હશે."
અને ત્યાંજ, અનાથાશ્રમના એક રૂમનો દરવાજો ખુલ્યો.
