Bhavna Bhatt

Tragedy

3.7  

Bhavna Bhatt

Tragedy

તું તું મેં મેં

તું તું મેં મેં

1 min
124


યુ :- સંબંધો બાંધી જીવવા બળ મળશે ને પીઠબળ બનશે પણ તું તો સ્નેહનું હથિયાર નીકળ્યું.

મી :- કેમ કરી જીરવાશે તારાં કવેણ, તું તો કહેતો હતો કે તું તો જીવન આધાર છે ને તારા અનેક અનેક ઉપકાર ભૂલીશ નહીં.

યુ :- આધાર બનાવી જીવ્યો ને ખેલ્યા મેં પ્રેમના પાસા જે ઉંધા પડ્યા ને હાર્યો પ્રેમનો જુગાર.

મી :- નથી જીરવાતા હવે તારા જુઠ્ઠાંણા. ખોટી વાતો ને ખોટી સાબિત. તારું તો રડવું પણ જુઠ્ઠું છે. ખોટી હું ફસાઈ ગઈ હતી. તારી રોજબરોજની કચકચ ને બકવાસ દલીલોથી તો હું તંગ આવી ગઈ છું. જા જા તું તારે રસ્તે ને હું મારે રસ્તે. હું તારાં વગર ખુશ રહીશ. હાથ જોડીને. હેડતી પકડ અહીંથી.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy