Zalak bhatt

Fantasy Others

4  

Zalak bhatt

Fantasy Others

ઠાકુરાણી

ઠાકુરાણી

6 mins
200


જિંદગીમાં ગર નજર કરીએ તો આપણે પરસ્પર બે બાજુઓથી જોડાયેલાં છીએ.ને આ બાબતનો કોઈ વિરોધ ના કરી શકે. સિવાય કે સાધુ મનને આ બે બાજુઓ એટલે

•   સુખ -દુઃખ

•   લાભ-હાનિ

•   સારું- ખરાબ

•   વધારે -ઓછું

•   બુદ્ધિશાળી -મૂર્ખ

•   રાત-દિવસ

•   સવાર-સાંજ

ને આના કરતાં ભી વિશેષ જીવન – મૃત્યુ ખરુંને ?

જિંદગીમાં હરકોઈ આ બે બાજુ સાથે સંકળાયેલા છે કોઈને કોઈ રીતે એક જો ના હોય તો બીજાનું મહત્વ ઓછું થઈ જાય છે. તેથી સમયને બંન્નેની જરૂર છે. તો આવો આપણે એવી જ એક ડાકુ રાણી કે જેનું નામ હતું ઠાકુરાણીને મળીએ. ધનગઢ ગામમાં અચાનક કોઈ એ આવીને રાડ પાડી ભાગો...ભાગો... ઠાકુરાણી આવે છે. ને બધાં દોડ-ભાગ કરવા લાગ્યાં જેને જ્યાં જગા મળી ત્યાં સંતાવવા લાગ્યાં. ઠાકુરાણી પોતાની બાઇક પરને આસ-પાસ તેની ગેંગ હતી. અંબેમાંતાનું મંદિર ગામની વચ્ચે હતું અને તેની પાસે મોટું વડલાનું ઝાડ. બસ,આ ઝાડનીચે જ ઠાકુરાણી અડ્ડો જમાવતી હતી. જગ્યા પર આવીમાંતાજીને નમન કરીને ઠાકુરાણી એ પોતાના ચેલાને ઈશારો કર્યો. ઈશારો મળતાંની સાથે ચેલા એ ઝાડનીચે મોટી ચાદર બિછાવી દિધી.ને ઠાકુરાણી બોલી

ઠાકુરાણી : चलो,आज कछु खून-खराबा हमको करना नाही है।तो जो कछु आपके पास है वह इस चदरवा में डाल दो।हम चलते बनेंगे।

      

        આ વાત સાંભળીને ગામ ના છુપાયેલા લોકો એક પછી એક આવીને ચાદરમાં પૈસા,અનાજ,ઘરેણાં પોતાની રીતે મુકતા જાય છેને ઠાકુરાણીને નમતાં જાય છે.

ત્યાં જ તેની પાસેથી એક યુવતી જેનું નામ સરયુ હતું પસાર થાય છે અને તેના હાથમાં ઠાકુરાણી સોનાની વીંટી જુએ છે.

તો તરત જ કહે છે.

ઠાકુરાણી : ओय,छोरी ये चमक-दमक हमे दिखाने खातिर लाई थी क्या?,उतार दे अंगुठी। 

સરયુ : ના એ નહિ મળે એમ કહી ડરતાં -ડરતાંમાંથું હલાવે છે.

ઠાકુરાણી : मेरे कु मना करेगी ? तो क्या जानती नही मैं कौन हूं ? 

સરયુ : જાણતી હું એથી જ કહું છું. ઠાકુરાણીમાંરી સગાઈ હમણાં જ થઈ છેને મને આ વીંટી તેમણે આપી છે. તેઓ શહેરમાં રહેનારા મોટા લોકો છે તોમાંરે તેની આપેલી વસ્તુ આ રીતે તો નથી મુકાતીને?

ઠાકુરાણી : થોડીવાર જોઈ રહીને પછી ऐसा है का?तू गांव छोड़कर जाने वाली है। देख इतने बड़े लोग है तो सिर्फ अंगुठी काहे दी? तुझे पूरा सजाना चाहिए था ना ? इसबार अंगुठी मुजे दे – दे उरु बोलना अपने मंगेतर से के पूरा सेट सोने का होना चाहिए।तोहरे घर मे अलमारी तो होगी नही तो दे,मैं ही इसको संभालती हु।

સરયુ થોડી ડરીને તેનામાં -બાપ સામે જુએ છે. ને તેઓ આમ કરવાની હા પાડે છે તેથી સરયુ વીંટી આપી દે છે.

ઠાકુરાણી : ये की ना ठाकुरो वाली बात। पर,सुन ले अगली बार गर गले मे हार और कानों में सोने के जुमर ना मिले तो तुजे ही अपने साथ ले जाउंगी हा ।

સરયુ તો હસી પડી તેને હસતી જોઈને તેનીમાં એ સામે આંખ કાઢીને શાંત થવા કહ્યું.

ઠાકુરાણી : काहे डाटती है अम्मा !थारी छोरी हिम्मत वाली है बाकी देख इस पुतलो को जो मेरे एक इसारे पर अपना सबकुछ छोड़कर चल पड़े।

(બસ,આટલું કહીને તે ચાદર સમેટે છેને ‘જય હો અંબે મૈયા કી’ બોલીને પાછી વળે છે)

ઠાકુરાણીના ગયાં પછી ગામમાં એક શોકનો માહોલ છવાઈ જાય છેને જેણે જે મૂક્યું તે કેટલું મહત્વનું હતું તે બોલતાં હોય છે. ત્યાં જ સરયૂ બોલે છે કે તો પછી મૂક્યું શામાંટે ? સરયુ ના બાપુ આવીને તેને ઘરમાં લઈ જાય છે કે શું બોલશ તેની ભી ખબર છે? ગામ લોકો ઠાકુરાણીનો ગુસ્સો તારા પર ઉતારશે.

સરયુ : ઠીક છે તો ખબર તો પડશે કે તેઓ જીવતાં છે.

(માધવી,સરયુનીમાં છેને તરત જ કહે છે)

જોયુંને તમે આ જ કારણ છે કે ઠાકુરાણીના આવવાના હેલાની પહેલાં બધીમાં પોતાની છોકરીઓને ઘરમાં પુરી દે છે. નહિ તો આપણી જ દિકરી તેની ગેંગમાં ભળી જવાની બીક રહે છે.

બાપુ : શિવ. . . શિવ. . .  . . શિવ. . . . . . .  

હવે તો તે લોકો સેટ આપવા તૈયાર હો તો સારું. ને આ તરફ ઠાકુરાણી પોતાની હાટડીમાં પાછી ફરે છે. જંગલ વિસ્તાર,દૂર -દૂર સુધી કોઈમાંણસનો વસવાટ નહિને આસપાસ ભયાનક જંગલી પશુઓના અવાજ આવતાં હોય તેવા સ્થાન પર ઠાકુરાણી એકલી રહેતી હતી. આજે સરયુમાં તેણે પોતાનું જ બાળપણ જોયું હતું. કેટલું સુંદર એ ગામ!ને તેના ચોરેમાંરા દાદા જે ગામ ના મુખયા હતાં તેઓ બેસતાં. આમ વિચારી ઘડી ભર તે અરીસા સામે બેસી ગઈ. કેમાં-બાપુનેમાંરો કરણ! કેવોમાંરુંમાંનતો હતો? ગેંદ રમવાની હા હું પડાવું તો તેમાંટેમાંરું બેડું ભી ઉઠાવી લે’તો.ને પછી હું જાણે સરયુ જ હતીને! રોજ એ રસ્તે ખબર હતી કે ભવનની ટોળી બેઠી હોય છે છતાં ત્યાંથી જ પસાર થતીનેમાંરો કરણ ભી મને સાથ દેતો હતો. સરયુની જેમ જ મેં પણ અંગૂઠી આપવાની ના કહી હતીને?ને પછી ! ના...ના...ના... કોઈ – કોઈનું હોતું જ નથી એમાંરો કરણ હતો જે મને આ વેશમાં ઓળખી ગયો હતો. બાકીમાંને બાપુ શુ મને ના ઓળખે? સૌ કોઈ એક જ વાત ના ભૂખ્યા છે. પદ,સન્માન,પ્રતિષ્ઠા ? પણ, પોતાનું બાકી કાંઈ નથી રહેતું એનું શું? હા,એટલે જ ભૂરી(ઠાકુરાણીની ગન) તને મેં ફ્રેન્ડ બનાવી છે કે જો સામેથી ના શબ્દ સંભળાયો તો તું હા બોલાવી શકે છે.

એક અઠવાડિયું થઈ ગયુંને ઠાકુરાણી પોતાની ગેંગ તૈયાર કરે છે. ચાલો,આજે આપણને શું મળે છે તે જોઈએ.ને એ જ રીતે ગામમાં એન્ટર થાય છે. ચાદર મૂકે છે.ને તે જગ્યાએ ઠાકુરાણીની સામે એક યુવક આવીને ઊભો રહે છે.

ठकुराणी : म्हारी गैंग में आना चाहता है के ?

યુવક : નહિ તુજે અપની ગેંગ મેં લેના હૈ.

ठकुराणी : वाह,इतनी हिम्मत! ठकुराणी को पकड़ेगा ? पुलिस वाला है तो तो भाग जा क्योकि काफी पुलिस वालों को हमने जंगल मे मार कर छोड़ दिया है।जंगली जानवरों के शिकार के लिये।

યુવક : ठीक है। देख ले,सोने का हार लेके आया हु और जुमखे वो रहे सरयु के कानों में।बहना, दुनिया बहुत बड़ी है।पर,हम खुद तक ही सीमित रह जाते है। तू अपने गुनाह कबूल कर और मैं वादा करता हु की तुजे ठकुराणी ही बनाऊंगा मगर, सही सिंहासन की तुज जैसी लड़कियों की जरूरत पुलिस पोस्ट को है तूने शक्ति दिखाई पर गलत राह पर।

ठकुराणी : ओहो,मुजे पुलिस बनाने आये हो ? तब कहा होती है पुलिस जब कोई सच्चे कानून की भीख मांगता है? गाड़ी ले कर आप एक बदमाश और सरफिरे इंसान की हिफाजत करते हो और एक गरीब घर की लड़की जब मदद चाहे तो उसकी हँसी उड़ाते हो?बेघर हुई औरत को मौत के अलावा क्या रास्ता सूझता है ? मेरा रास्ता अलग है पर काम सही है मेरे रास्ते मे आने की हिम्मत मुझे बहकाकर जेल भेजने का तुम्हारा मोहरा गलत है। 

युवक : वैसे भी बचपन मे एक गेंद के लिए मुजे जुकना पड़ता था तो अब क्यो नही?दीदी, मान जाओ सरयु हमारी वधु है और हम अब शहर चले गए है। हमे सजा देनी है तो दे दो पर,अपने आप को मुक्त कर दो । मैं सर से बात करके आपकी सजा कम करवाऊँगा पर . . . . .

ठकुराणी : ठीक है पर सुन लो,गांव वालों यह ठकुराणी आएगी वापस और अब मेरे थाने में मेरे साथ आपकी सरयु भी होगी।

ગામના લોકો બોલી ઊઠ્યા ઠાકુરાણી કી જય. . . . . . ઠાકુરાણી કી જય. . . . . . ત્યારે ઠાકુરાણી એ તેમને રોકી અને કહ્યુ 

ઠાકુરાણી : आप मेरी नही मेरे भाई करण की जय बोलो 

અને બધાં એ કરણ સાહેબ કી જય કરીને બંન્નેને ગામમાંથી સન્માન વિદાઈ આપી. કરણે કહ્યા પ્રમાણે જ ઠાકુરાણીને સજા ઓછી કરાવીને પછી,પોલીસની ટ્રેનિંગ અપાવી તેને પોલીસ બનાવી.

હવે,ઠાકુરાણી એક પોલીસ સ્ટેશનમાં ઇન્સ્પેકટર ઠાકુરાણી બની છે. આમ,કાર્ય તો તે જ હોય છે હિરો અને વિલનમાં ફક્ત કર્તા પણાનો ભેદ હોય છે.


Rate this content
Log in

Similar gujarati story from Fantasy