શક્ય .. અશક્ય
શક્ય .. અશક્ય


" મને હવે તારી સાથે નથી ફાવતું . હું બીજા લગ્ન કરવા માંગુ છું "
" તમારી અક્કલ ઘાસ ચરવા ગઈ છે, તમારી દીકરી પરણાવા જેવી છે અને તમારે બીજા લગ્ન કરવા છે "
" હા, તારે શું , આખો દિવસ તું ઓફીસ શુટિંગની દોડાદોડી માં હોય. રાતનાં આવે ત્યારે થાકેલી હોય . તો મારે કોની માટે જીવવાનું "
" બાળકો થાય પછી એમનું જ વિચારવાનું હોય , હવે આપણું શું વિચારવાનું?"
" નાં હો મારે હજી મારા માટે જીવવું છે "
" સારું , હું તમને આઝાદી આપું છું. કહો તો ખરી કોણ છે એ , જે બે જુવાન બાળકોના બાપ સાથે પરણવા રાજી છે "
" દેવાંશી "
" કોણ..... એ ૨૨ વર્ષની છોકરી જે આપણા બંગલાનું મેદાન ....."