STORYMIRROR

Rekha Shukla

Tragedy Inspirational Thriller

4  

Rekha Shukla

Tragedy Inspirational Thriller

સાચી ઘટના

સાચી ઘટના

1 min
324

માછલી રડી એક એવી ટોળીમાં સરોવર પાળે પૂર આવ્યા બાદ 

બાગ હવે છે આખો જો રડયો ફૂલનું જ અત્તર બન્યા બાદ,


યાદ તો આવે જ ને સૌને ઘણાં ગયા ને આવ્યા બાદ 

છેવટે કામ આવી ભીંત મૂકવા ફોટા પ્રીત તૂટ્યા બાદ,


થઈશું પાળિયો પાદર વિના પ્રભુજી ને શણગાર્યા બાદ 

કાચની પૂતળી રડતી રહે કઠપૂતળી બન્યા બાદ,


મુગ્ધ સુગંધ અંગે સંગે ભસ્મ પતંગિયાની ટોળી બાદ 

રંગે રમતી’તી છોરી ભોળી સાફ કરે પંખો ધર છોડ્યા બાદ,


કેમ આવી પાનખરમાં વસંત રહી હતી જાત માર્યા બાદ 

ભૂલ ભયંકર શહીદ ને સમજાય દે જો મૂંછે તાવ સિતમ બાદ.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy