puneet sarkhedi

Drama

3  

puneet sarkhedi

Drama

પુનમ ખિલી આંગણે

પુનમ ખિલી આંગણે

1 min
151


"રા' ન'ભાઈની આ વખતે દિકરો જણે તો હાંઉ, ગંગા ન્હાયા"

રેવતીબા બા'ર ખાટલે બેસીને હાથમાં માળા લઈ, અંદર પ્રસૃતી પિડાથી કહટાતી વહુને મણ મણની જોખી રહ્યાં હતા.  પુનમના ચંદ્રમાંનુ ધવલ અજવાળુ આંગણાને કોઈના આગમનની વધામણી આપતુ હતું. બસ, પળ બે પળમાં નવજાત શીશુના રડવાના અવાજે આંગણુ અને આખુ ઘર ખીલી ગયુ.

દાયણ બહાર આવી, "રેવતીબા આ વખતેય પાણો જણ્યો છે એક નહીં બે"

"હે"રેવતીબા કંઈ બોલે એ પહેલા જ, ઓટલે બિડી ફુંકતો રાઘવ બોલ્યો "ફાતીમા, પાણો કે જે મા, આમ આકાશમાં જો પુનમની ચાંદની અમારા આંગણે ડબલ રેલાણી છે, જો"


Rate this content
Log in

Similar gujarati story from Drama