STORYMIRROR

Bhavna Bhatt

Tragedy

4  

Bhavna Bhatt

Tragedy

પ્લાસ્ટિક

પ્લાસ્ટિક

1 min
314

આજે રામજીભાઈનો સન્માન સમારોહ હતો સરપંચ અને તલાટીને કમિશનર ઉપસ્થિત હતા..

 ટીવીવાળાએ સવાલ પૂછ્યો કે આખાં ગામમાંથી તમે‌ એકલા હાથે પ્લાસ્ટિકનો વપરાશ બંધ કરાવી દીધો એ માટે કોણે પ્રેરણા આપી ?

રામજીભાઈ શૂન્યમાં તાકી રહ્યાં..

ને મનોમન બબડી રહ્યાં મારી ગૌરી ગાય.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy