ઓપનીંગ
ઓપનીંગ
ભરત અને સુરેશ બંને લંગોટીયા મિત્રો. સીએ. ની પરીક્ષા સાથે પાસ કરી ભરત ઈન્ટરવ્યુ માટે મુંબઈ ગયો. ભરત ની મીસીસ ગર્ભવતી હતી. સુરેશની ઓફિસનું ઓપનીંગ હતું, ભરત ઈન્ટરવ્યુ આપી
ઓપનીંગમાં હાજરી આપવા માટે ફલાઈટ પકડી નીકળ્યો. પત્ની મીનીતા ઘણી આતુરતાથી રાહ જોતી હતી... પણ ફલાઈટ અમદાવાદ થી 2 કી.મી ની દૂરી પર તૂટી પડ્યું.