નીતાનો પ્રશ્ન
નીતાનો પ્રશ્ન


નીતા તેની પરિસ્થિતિથી વાકેફ તો હતી. છતાં, આજે નીતાનાં મનમાં લાખો સવાલો ઉમટ્યાં છે. અને બસ એક જ વાત વારંવાર મનમાં વાગોયા કરે છે કે, ઈશ્વરે મને કેમ બધાં જેવી સાદી જીદંગી નથી આપી. હું કેમ બધાં ના જેમ સામાન્ય રીતે નથી જીવી શકતી. આ બધાં પ્રશ્નોના વંટોળમાં નીતાની નજર ઈશ્વરના દેવાલયમાં પડી ને તેને તેના દરેક પ્રશ્ન ના જવાબ મળી ગયા. ને નીતા ફરીથી ભગવાને આપેલી તેની અસામાન્ય જીદંગી ને પ્રેમથી જીવવા લાગી.