Ishita Raithatha

Drama

4.8  

Ishita Raithatha

Drama

મંથનાલિ

મંથનાલિ

7 mins
845


    આ વાર્તામાં બધી વાત કાલ્પનિક છે, બધા પાત્રો કાલ્પનિક છે, બધો સમય બધી જગા બધું જ કાલ્પનિક છે, આ વાર્તાનો કોઈ ના ભૂતકાળ કે વર્તમાનકાળ કે ભવિષ્યકાળ સાથે સંબંધ નથી. કોઈ નાત જાત સાથે પણ સંબંધ નથી. આ એક કાલ્પનિક વાર્તા જ છે.

     વાર્તા ના પાત્રો:

  1) મંથન: મુંબઈ ની એક બોવ મોટી કંપની માં કામ કરતો છોકરો. 

  2) મોનાલી: મુંબઈ માં કૉલેજ માં ભણતી છોકરી.

   3) વિમલ ભાઈ: મંથન ના પપ્પા, ને કાપડ ના મોટા વેપારી.

   4) વંદના બેન: મંથન ના મમ્મી, ગૃહિણી.

    5) ભરત ભાઈ: મોનાલિ ના પપ્પા.

    6) કોમલ: મંથન ની બેન

   સાંજ નો સમય હતો, મંથન રોજ સાંજે ચોપટી એ આવી ને બેસે, એ અનો નિયમ હતો, રોજ ઓફીસ પૂરી થઈ જાય પછી આવતો. એક દિવસ તે પોતાના ફૉન માં ગીતો સાંભળતો હતો એટલા માં ત્યાંથી એક છોકરી નીકળી ને તે ત્યાં મંથન બેઠો હતો ત્યાં જ આવી ને પડી ગઈ. તેનું નામ મોનાલી હતું. મોનાલી એ આજુ બાજુ નજર કરી, પણ ત્યાં એ સમયે બોવ ઓછા લોકો હતા, એટલા માં તેની નજર મંથન પર પડી, એ તેને ઓળખતી નોતી, પણ મદદ માટે બોલાવ્યો, મંથન નું ધ્યાન ના પડિયું, માટે મોનાલી એ ત્યાં પડેલો એક નાનો પથ્થર તેની તરફ ફેંક્યો, જેથી તેનું ધ્યાન પોતાની તરફ પડે, અને મંથન એ તરત જ તેની તરફ જોયું ન મદદ માટે ગયો, મંથન એ મોનાલી ને ટેકો અાપી ને ઉઠાડવા ની કોશિશ કરી પણ તે ના થઈ, કે એમ કે પગ માં થોડુ વધારે લગિયુ હતુ.

         મંથન એ તેને ઉપાડી ને પારી પર બેસાડી ને પાણી પીવડાવ્યું, ને પછી તિય થી તેની કાર પાસે જવા નીકળો, મંથન કાર ના સાઇડ ના ગ્લાસ માંથી જોતો હતો કે હમણાં મોનાલી તે ને બોલાવશે, અને હા, મોનાલી એ બોલાવ્યો પણ ખરા.

         મંથન મન માં ને મન માં થોડો હરખનો અને તરત તેની પાસે ગયો, મોનાલી એ તેને ઘરે મૂકી જવા વિનંતિ કરી. મંથન તરત જ તેને ઉપાડી ને કાર મા બેસાડી. મોનાલી એ પોતાના ઘર નો રસ્તો સમજાવિયો, અને રસ્તા માં કાર મા સરસ લવ સોંગ વાગતા હતા, મોનાલી એ મંથન નો આભાર પણ માન્યો અને અનો સમય બગાડવા માફી પણ માગી.

           મંથન એ માફી બદલ દોસ્ત બનવાની ઈચ્છા દર્શાવી, મોનાલી થોડુ સરમાની ત્યાં તેનું ઘર આવી ગયું અને તે પોતાનું નામ કહી ને આભાર માની ને ખુશ થતી થતી, ધીરે ધીરે ઘર માં જતી રહી.

            રાત થઈ ગઈ હતી, બને જાણ પોતાના રૂમ ની બારી માંથી ચાંદ ને જોતા જોતા એક બીજા ને યાદ કરતા હતા, અને ખુશ પણ હતા, એટલા માં મોનાલી ને યાદ આવ્યું કે પોતે તો નામ કે ફોન નંબર લેતા જ ભૂલી ગઈ. તે વિચાર માં પડી ગઈ કે હવે હું તેને કેવી રીતે ગોતું?

              ત્યાં તો તેના ફોન મા મેસેજ નો આવાજ આવિયો, અને જોયું તો એફ. બી. માં મંથન ની જ રિકવેસ્ટ હતી, અને મોના ની ખુશી નો પાર નો રહીયો. પછી બંને ની વાતો ચાલુ થઈ ગઈ, ફૉન નંબર આપ્યા, અને બીજા દિવસે પાછું ચોપાટી એ મળવાનું નક્કી કર્યું. બંને ને વિચાર મા ને વિચાર મા સવાર ક્યારે થઈ ગયું તેની ખબર જ ના રહી.

               બીજા દિવસ ની સાંજ થઈ ગઈ, મંથન ચોપાટી પો પોચિયો અને જોયું તો મોનાલી પેલેથી જ ત્યાં રાહ જોતી હતી. મોનાલી નું પણ ધ્યાન મંથન તરફ ગયું, તેને મળવા માટે સામે ગઈ n જેવો મંથન નજીક આવિયો કે પડવા નું નાટક કરવા લાગી, મંથન સમજી ગયો, તેને ત્યાં પાછળ એક કોક્રોજ છે એવું કીધું કે તરત જ મોનાલી ઠેકડા મારી ને મંથન ને પકડી ને જોર જોર થી રાડો પાડવા લાગી, મંથન જોર જોર થી હસવા લાગીયો, અને સાચે મોનાલી ને તેડી ને પારી પર બેસાડી, બને એકદમ ખુશ હતા, ખૂબ વાતો કરી અને સાથે જામી ને પછી છૂટા પડિયા.   

                આવી રીતે બને જણા બે, ત્રણ દિવસે મળવા લગિયા, પછી ધીરે ધીરે રોજ મળવા લગીયા અને ખૂબ સારા મિત્ર બની ગયા. એક દિવસ રોજ ની જેમ મોનાલી મંથન ને મળવા માટે નીકળી તો રસ્તા માં ખૂબ જ સરસ ફૂલો જોયા, તેને મંથન માટે તે લેવાની ઇચ્છા થઈ, તે મંથન ને પ્રેમ કરવા લાગી હતી, તેને થયું કે આજે આ સરો મોકો છે, હું આજે જ આ ફૂલો આપી ને મારા દિલ ની વાત કહી દઈશ. આમ વિચારતી વિચારતી મન માં ખુશ થતી થતી ગઈ.

                 મોનાલી જીયારે ત્યાં પોંચી તો તેને જોયું કે મંથન કોઈ એક છોકરી સાથે વાત કરતો હતો, ખૂબ ખુશ થઈ ને વાત કરતો હતો ને તે આજે ફોન મા પણ કંઇક સરપ્રાઈઝ ની પણ વાત કરતો હતો. મોનાલી ને થૈયું કે કંઇક તે સરપ્રાઇઝ આ તો નથી ને, તે દુઃખી થઈ ગઈ, અને જોયું તો મંથન તે છોકરી ને "રીંગ" બતાવતો હતો, અને તે જોઈ ને તે છોકરી પણ ખૂબ ખુશ થઈ ગઈ અને મંથન ને ગળે મળી. 

                  આ જોઈ ને મોનાલી થી ના રેવાનું, તે ગુસ્સા વળી આંખો સાથે તે તરફ ગઈ અને મંથન ની ઉપર તે ફૂલો નો ઘા કર્યો, મંથન અને તે છોકરી કઈ બોલે તે પેલા જ મોનાલી મંથન પર જોર જોર થી રાડો પાડવા લાગી કે તે મને છેતરી છે, તે મારી સાથે દગો કર્યો છે. એમ કહી ને મંથન ની માથે ફૂલો નો ઘા કર્યો. મંથન ના હાથ માંથી તેની ફૉન પડી ગયો, એ જ સમયે મોનાલી જવા માટે આગળ જતા જતા અટકી ગઈ, તેનું ધ્યાન ફૉન પર ગયું, તે ફૉન ની સ્ક્રિન પર ફોટો મોનાલી નો જ હતો.

                  તરત મોનાલી એ ફૉન હાથ માં લીધો, અને ફૉન ખોલી ને જોયું તો ફૉન માં ફક્ત તે ના જ ફોટા હતા. એ જોઈ ને મોનાલી ની આંખો માં પાણી આવી ગયા. મોનાલી ને ખૂબ દુઃખ થાઈયું, તે મંથન ની માફી માગવા પાછળ ફરી કે ત્યાં મંથન તો હતો જ નહિ, ફક્ત પેલી છોકરી જ હતી, કોમલ, કોમલ એ કહિયું કે હું તો મંથન ની મામા ની દીકરી બેન થાવ, આ તો અહી અમે માળિયા તો મને મંથન મને વાત કરી કે તે તને પ્રેમ કરે છે, ને આજે તે તને પ્રાપોઝ પણ કરવાનો હતો, આ રીંગ પણ તારા માટે જ હતી અને પાછળ જો અને તારા માટે કેટલું સરસ કેન્ડલ લાઈટ ડિનર પણ પ્લાન કર્યું છે.

              તું તો એને થોડા જ સમય થી ઓળખે છે ને, પણ એ તો તેને છેલ્લા બે વર્ષથી ઓળખે છે. આ જો એના ફૉન માં તારા કેટલા જૂના ફોટો પણ છે. તે દિવસે તારું અહીં ચોપાટી એ પડવુ, એ પણ મંથન બેઠો હતો ત્યાં જ પડવુ, તને મળવું આ બધું મંથન એ જાણી જોઈ ને કર્યું હતું જેથી કરી ને તારુ ધ્યાન પણ તેની તરફ જઈ.

              મોનાલી એ કોમલ ની પણ માફી માગી, અને કીધું કે હું પણ મંથન ને પ્રેમ કરવા લાગી છું, માટે આજે હું પણ આ ફૂલો એના માટે જ લાવી હતી, અને તમારી સાથે મંથન ને જોઈ ને હું કંઇક અલગ જ સમજી બેઠી. મારા થી બોવ મોટી ભૂલ થઈ ગઈ છે. મને માફ કરી દો. કોમલ એ કીધું કે હું સમજી શકું છું, તું તારે જા જલ્દી અને મંથન ને મનાવી લે.

                આટલું સાંભળતા ની સાથે જ મોનાલી થોડુ હસી ને મંથન જે તરફ ગયો તે તરફ તેને ગોતવા નીકળે છે. મંથન નો ફૉન પણ કોમલ પાસે જ રહી જાય છે ને મંથન પણ નથી મળતો. મોનાલી ના આફ્સોસ નો પાર નથી રેતો, તે મંથન ના ઘરે પણ જાય છે, પણ ત્યાં પણ તાળું હોય છે.

                મોનાલી રડતી રડતી ઘરે જઈ છે, તો એના પપ્પા અને પૂછે છે કે શું થઇયું? પણ મોનાલી કંઈ ના બોલી અને એના રૂમ માં જતી રહી. મોનાલી એ મંથન ને ગોતવા ઘણી કોશિશ કરી પણ મંથન ક્યાંય ના મળિયો.

                 દિવસો વીતવા લાગ્યા મહિનાઓ વીતવા લગિયાં, મોનાલી કોઈ સાથે વાતો ના કરતી, ઘર ની બહાર ના જતી, કોઈ સાથે વાત ન કરતી, હવે આજે એના દાદા ની છેલ્લી ઈચ્છા મોનાલી ના લગ્ન જોવા ની હતી માટે આજે મોનાલી ને જોવા છોકરા વાળા આવા ના હતા. સાંજ થઈ ને છોકરા વાળા નો આવા નો સમય થઈ ગયો હતો. 

                   બધા આવે છે, પણ મોનાલી ના મનન માં તો હજુ મંથન જ હતો. એટલા માં ત્યાં આવાજ આવિયો અને મોનાલી જોયું તો ત્યાં મંથન અને એનું આખું ફૅમિલી આવિયું હતું. મોનાલી ખૂબ ખુશ થઈ અને મંથન ની માફી પણ માગી, અને પછી મોનાલી એ પુછીયું કે આટલો સમય તું કિયાં હતો? મે તને બોવ ગોતિયો પણ તું ક્યાંય ના મળિયો.

                    ત્યારે મોનાલી ના પપ્પા એ કીધું કે બેટા તે સાંજે ત્યાં થી મંથન નીકળો ને મારી કાર સાથે ભટકાનો, હું તેને હોસ્પિટલમાં પણ લઈ ગયો, પણ ત્યાં સુધી માં તે બેભાન થઈ ગયો હતો, તેની પાસે ફૉન પણ નોતો. માટે તે ભાન માં આવે પછી જ તેના કુટુંબ ને જાણ કરી શકીએ તેમ હતું. પણ તે ભાન માં આવિયો કે તારું જ નામ બોલતો હતો, માટે મે નિરાતે બધું પૂછીયું, પછી તેના ઘરે પણ મૂકવા ગયો અને વિચાર્યું કે આ સજો થઈ જાય પછી એને મારી ઓળખ કાઇસ કે હું મોનાલી ના પપ્પા છું.  

                  આ સાજો થાય તે દરમિયાન મે તમને બને ને એક બીજા માટે તડપતા જોયા છે, અને પછી તમને બને ને આ રીતે મળવાનું નક્કી કર્યું. કે મ કે મંથન પણ તારા થી બોવ નારાજ હતો, કે તે એને સમજીયો જ નહિ. માટે એના ફૅમિલી ને આપડા ફૅમિલી એ સાથે મળી ને આજે તમને બને ને મળવા નું નકી કર્યું.

                અને આખરે મંથન અને મોનાલી એક બીજા ને માફ કરી ને એક થઈ જાઈ છે. અને આજે 6 ઠી ડિસેમ્બર ના એમના લગ્ન છે. મંથન મોનાલી, " મંથનાલી".

                 તો શું કો છો? હાલો લગ્ન માં?


Rate this content
Log in

Similar gujarati story from Drama