મજૂર
મજૂર
1 min
70
આજે પ્લે ગૃપથી બીજા ધોરણ સુધીનાં વિદ્યાર્થીઓ વિચારે, શાળાનાં શિક્ષકો અને માવતરની મહત્વકાંક્ષાનાં ભોગ બની ગૃહકાર્ય કરી રહેલાંને આ બાળ મજૂરીમાંથી ક્યારે છોડાવશો !
ભગવાન આજના દિનથી ભાર વગરનાં ભણતરનાં ધૂળ ખાતાં કાયદાનો અમલ કરાવે. થશે ખરો ? આજના બાળકો આવતી કાલના મતદારો છે એ યાદ રાખજો.