STORYMIRROR

Vibhuti Desai

Tragedy

3  

Vibhuti Desai

Tragedy

મહિલા દિન

મહિલા દિન

1 min
22

મહિલા દિન
 આ એક દિવસે જાત જાતના લખાણો, સ્ટીકરોની ભરમાર, મહિલાઓ માટેના પ્રેમનો દેખાડો, પછી શું? વિવિધ સ્વરૂપે નારી તરફથી મળતાં નિઃસ્વાર્થ પ્રેમ અને લેવાતી કાળજી ભૂલાઇ જશે.નારીને એક દિવસનાં આવા પ્રેમનાં દેખાડાને બદલે રોજ મીઠાશભર્યા બે બોલની જરૂર છે એ સમાજને ક્યારે સમજાશે?
 વિભૂતિ દેસાઈ ઘાસવાલા બિલીમોરા
વિભૂતિ દેસાઈ ઘાસવાલા


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Tragedy